Nojoto: Largest Storytelling Platform

માણસ કેવો છે એ અભિપ્રાય તમે કેવા માણસ પાસે થી લ્ય

માણસ કેવો છે 
એ અભિપ્રાય તમે કેવા માણસ પાસે થી લ્યો 
તેના પર આધાર છે.

ચાંચ ડૂબે તોજ પીવાય છે 
આ જીવન અનુભવ વગર ક્યાં જીવાય છે

©Vishal Zaveri #experience #Life #viral #nojoto #youtube #yourquotemine #sarcasm
માણસ કેવો છે 
એ અભિપ્રાય તમે કેવા માણસ પાસે થી લ્યો 
તેના પર આધાર છે.

ચાંચ ડૂબે તોજ પીવાય છે 
આ જીવન અનુભવ વગર ક્યાં જીવાય છે

©Vishal Zaveri #experience #Life #viral #nojoto #youtube #yourquotemine #sarcasm