Nojoto: Largest Storytelling Platform

મનનું મન માં જ રહી ગયું, બહું વાતો થતી રહી, પણ જે

મનનું મન માં જ રહી ગયું,
બહું વાતો થતી રહી,
પણ જે કહેવાનું હતું એ જ રહી ગયું,
શરીર શરીર નું કામ કરતું રહ્યું,
ને મન ખાલી થતું ગયું,
સંબંધો નિભાવતા નિભાવતા,
બસ જીવાતું ગયું,
સાથે હોઈ ને પણ કોઈ સાથે નથી,
એટલે જ કદાચ લખાતું રહ્યું....  #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqbaba #yqgujarati #yqmotabhai #મન #broken
મનનું મન માં જ રહી ગયું,
બહું વાતો થતી રહી,
પણ જે કહેવાનું હતું એ જ રહી ગયું,
શરીર શરીર નું કામ કરતું રહ્યું,
ને મન ખાલી થતું ગયું,
સંબંધો નિભાવતા નિભાવતા,
બસ જીવાતું ગયું,
સાથે હોઈ ને પણ કોઈ સાથે નથી,
એટલે જ કદાચ લખાતું રહ્યું....  #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqbaba #yqgujarati #yqmotabhai #મન #broken
darshana4860

Darshana

New Creator

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqbaba #yqgujarati #yqmotabhai #મન #Broken