Nojoto: Largest Storytelling Platform

આપણે ક્યારે નિષ્ફળતાને નિષ્ફળતાની રીતે સ્વીકારતા

આપણે ક્યારે નિષ્ફળતાને 
નિષ્ફળતાની રીતે સ્વીકારતા થઈશું ? 

આપણે ક્યારેય સત્યને 
સામી છાતીએ સ્વીકારતા થઈશું ? 

ક્યાં સુધી અસત્યનો સહારો લઈને 
નિષ્ફળતાને છુપાવતા રહીશું ? 

ક્યાં સુધી બચાવપ્રયુક્તિઓનો ઉપયોગ કરીને
અસત્યની પડખે ઊભા રહીશું ? 

આપણી ક્ષમતા પર આપણે ભરોસો રાખીશું, 
તો જ ફરી પ્રખર અને પ્રબળ થઈ ને પાછા ફરીશું.
©Vibrant_writer આપણે ક્યારે #નિષ્ફળતા ને 
નિષ્ફળતાની રીતે #સ્વીકારતા થઈશું ? 

આપણે ક્યારેય #સત્ય ને 
સામી છાતીએ સ્વીકારતા થઈશું ? 

ક્યાં સુધી #અસત્ય નો #સહારો લઈને 
નિષ્ફળતાને છુપાવતા રહીશું ?
આપણે ક્યારે નિષ્ફળતાને 
નિષ્ફળતાની રીતે સ્વીકારતા થઈશું ? 

આપણે ક્યારેય સત્યને 
સામી છાતીએ સ્વીકારતા થઈશું ? 

ક્યાં સુધી અસત્યનો સહારો લઈને 
નિષ્ફળતાને છુપાવતા રહીશું ? 

ક્યાં સુધી બચાવપ્રયુક્તિઓનો ઉપયોગ કરીને
અસત્યની પડખે ઊભા રહીશું ? 

આપણી ક્ષમતા પર આપણે ભરોસો રાખીશું, 
તો જ ફરી પ્રખર અને પ્રબળ થઈ ને પાછા ફરીશું.
©Vibrant_writer આપણે ક્યારે #નિષ્ફળતા ને 
નિષ્ફળતાની રીતે #સ્વીકારતા થઈશું ? 

આપણે ક્યારેય #સત્ય ને 
સામી છાતીએ સ્વીકારતા થઈશું ? 

ક્યાં સુધી #અસત્ય નો #સહારો લઈને 
નિષ્ફળતાને છુપાવતા રહીશું ?

આપણે ક્યારે #નિષ્ફળતા ને નિષ્ફળતાની રીતે #સ્વીકારતા થઈશું ? આપણે ક્યારેય #સત્ય ને સામી છાતીએ સ્વીકારતા થઈશું ? ક્યાં સુધી #અસત્ય નો #સહારો લઈને નિષ્ફળતાને છુપાવતા રહીશું ? #Poetry #Quotes #Love #shayri #Thoughts #SAD #Like #Dil #Pyar #lovequotes #writer #ishq #Shayari #follow #poetrycommunity #mohabbat #loveshayari #mohobbat #gujarati #sadShayari #shayaris #gujaratishayari #shayarilover #Nojotogujarati #gujaratipoetry #nojotoગુજરાતી #વિચાર #vibrant_writer #pritliladabar #eklavy #Chandrayaan2 #બચાવપ્રયુક્તિ #ક્ષમતા #ભરોસો #પ્રખર #પ્રબળ