Find the Best gujaratipoetry Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutbest shayari for love in gujarati, bewafa shayari in love gujarati, gujarati shayari in gujarati language love sms, i love you in gujarati, radha krishna love quotes in gujarati,
daksh
White // શું આવું મારી સાથે જ થાય છે? // મેળવેલી ડીગ્રીઓ જોઈ ને હવે પછતાવો થાય છે, નોકરી મેળવવા માટે ખૂબ ભટક્યો પણ દરેક વખતે ચહેરા પર ઉદાસી છવાય છે. શું આવું મારી સાથે જ થાય છે ? સરકારી પરીક્ષા માટે તૈયારી તો કરી, પણ ક્યાંક પેપર ફૂટી જાય છે. તો ક્યાંક નશીબ ફૂટી જાય છે. શું આવું મારી સાથે જ થાય છે ? લગન નું તો હું વિચારું છું, પણ લાગણી કરતાં માગણી વધે છે. અને પ્રેમ કરતા પૈસો પૂજાય છે. શું આવું મારી સાથે જ થાય છે ? સારા પ્રસંગો મા આનંદ કરવા જાઉં, પણ લોકો દ્વારા મારી મજાક બનાવાય છે. ક્યાંક મારી નોકરી વિશે, તો ક્યાંક મારા લગ્ન ની વાતો થાય છે. શુ આવું મારી સાથે જ થાય છે ? ©daksh #love_shayari #ગુજરાતી #gujarati_sahitya #nojohindi #gujaratipoetry
#love_shayari #ગુજરાતી #gujarati_sahitya #nojohindi #gujaratipoetry
read moreMentor Poetry
Zindagi Mali Chhe To Ene Jivi Jano | Priyansi Patel | Gujarati Poetry & Storytelling | Mentor Poetry #gujarati #guajrat #gujaratipoem #gujaratishayri #gujaratipoetry
read morePrakash Sumesra 'Prittam'
ગાલિબના શેર જેવી છોકરી.... # મિલિંદ ગઢવી #dhaage #prittampoetry #MyPoetry #Prittamshayari #gujarati
read moreRahi612
Stree... #gujaratipoetry #gujarati #Poetry #2ndpoetry #Rape #girlpower #womenempowermnent #Strenght #fightback #itsok
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited