Nojoto: Largest Storytelling Platform

Best eklavy Shayari, Status, Quotes, Stories

Find the Best eklavy Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutekla chalo re poem in hindi, eklavya ki kahani in hindi, eklauti meaning in hindi, eklavya ki kahani hindi mein, eklavya ki kahani video,

  • 2 Followers
  • 102 Stories

Vibrant Writer

#ગુલાબી_ઠંડી લાવી સોનેરી #સવાર, #શિયાળો લાવ્યો છે ખુશીઓની બહાર. © vibrant_writer #vibrant_writer #pritliladabar #eklavy #Nojotogujarati

read more
ગુલાબી ઠંડી લાવી સોનેરી સવાર, 
શિયાળો લાવ્યો છે ખુશીઓની બહાર. 
© vibrant_writer #ગુલાબી_ઠંડી લાવી સોનેરી #સવાર, 
#શિયાળો લાવ્યો છે ખુશીઓની બહાર. 
© vibrant_writer

#vibrant_writer
#pritliladabar
#eklavy
#nojotogujarati

Vibrant Writer

એ થોડી જુદી છે... સારુ વિચારવાની એને આદત છે એ થોડી જુદી છે... સપનાને જીવવાની એને આદત છે એ થોડી જુદી છે... આંખોથી હસવાની એને આદત છે એ થોડી જુદી છે...

read more
સારુ વિચારવાની એને આદત છે 
એ થોડી જુદી છે...
સપનાને જીવવાની એને આદત છે 
એ થોડી જુદી છે...
આંખોથી હસવાની એને આદત છે 
એ થોડી જુદી છે...
વગર પાંખે ઉડવાની એને આદત છે 
એ થોડી જુદી છે...
હવામા ખોવાવાની એને આદત છે 
એ થોડી જુદી છે...
પાણીમાં રમવાની એને આદત છે 
એ થોડી જુદી છે...
પડકાર ઝીલવાની એને આદત છે 
એ થોડી જુદી છે...
પોતાનું થવાની એને આદત છે 
એ થોડી જુદી છે...
@Vibrant_writer એ થોડી જુદી છે...

સારુ વિચારવાની એને આદત છે 
એ થોડી જુદી છે...
સપનાને જીવવાની એને આદત છે 
એ થોડી જુદી છે...
આંખોથી હસવાની એને આદત છે 
એ થોડી જુદી છે...

Vibrant Writer

મારી #નશીલી #આંખો જોઈને એ પૂછે : આ શું છે? મેં કહ્યું પાગલ ધ્યાનથી જો એના અંદર તું છે. 😍 Vibrant_writer ✍🏻 #vibrant_writer કલમ બોલી રહી છે. #pritliladabar #eklavy #Nojotogujarati nojotoગુજરાતી #Pyar #ishq #mohobbat #Love #Shayari #Love #Poetry #Quotes #lovequotes #SAD #Shayar #gujarati #follow #Like #writer #shayarilover #gujaratishayari #ishq #sadShayari #mohabbat #gujaratipoetry #loveshayari #poetrycommunity #Dil #shayaris #shayri #Thoughts #Tod

read more
મારી નશીલી આંખો જોઈને એ પૂછે : આ શું છે? 
મેં કહ્યું : પાગલ ધ્યાનથી જો એના અંદર તું છે. 😍 
© Vibrant_writer મારી #નશીલી #આંખો જોઈને એ પૂછે : આ શું છે? મેં કહ્યું પાગલ ધ્યાનથી જો એના અંદર તું છે. 😍 Vibrant_writer ✍🏻
#vibrant_writer કલમ બોલી રહી છે. #pritliladabar #eklavy #nojotogujarati #nojotoગુજરાતી #pyar #ishq #mohobbat #love
#shayari #love #poetry #quotes #lovequotes #sad #shayar  #gujarati #follow #like #writer #shayarilover #gujaratishayari #ishq #sadshayari #mohabbat #gujaratipoetry #loveshayari  #poetrycommunity #dil #shayaris #shayri #thoughts #tod

Vibrant Writer

#જરૂરિયાત જેમનો #ધર્મ છે, #દેખાડો જેમની #જીવનશૈલી છે, એવા લોકો પુરાણ યુગના #નરાધમ રાક્ષસોની #આત્મા છે. ©Vibrant_writer 😅😜🤣😂😀🤔 #Humour #vibrant_writer કલમ બોલી રહી છે. #pritliladabar #eklavy #Nojotogujarati nojotoગુજરાતી #Pyar #ishq #mohobbat #Love

read more
જરૂરિયાત જેમનો ધર્મ છે, દેખાડો જેમની જીવનશૈલી છે,
એવા લોકો પુરાણ યુગના નરાધમ રાક્ષસોની આત્મા છે.
© Vibrant_writer 

😅😜🤣😂😀🤔 #જરૂરિયાત જેમનો #ધર્મ છે, #દેખાડો જેમની #જીવનશૈલી છે,
એવા લોકો પુરાણ યુગના #નરાધમ રાક્ષસોની #આત્મા છે.
©Vibrant_writer 

😅😜🤣😂😀🤔

#humour
#vibrant_writer કલમ બોલી રહી છે. #pritliladabar #eklavy #nojotogujarati #nojotoગુજરાતી #pyar #ishq #mohobbat #love

Vibrant Writer

#છેલ્લી_વિદાય અને #દેખાડો જેને જીવતેજીવ મારા કામની કોઈ જલ્દી નહોતી, તે છેલ્લી વિદાય આપવામાં જલ્દી કરતાં હતા. જેણે આખી જિંદગી કેમ છો એમ પૂછ્યું નથી, એ મર્યા પછી કેમ નથી ની રાડો પાડતાં હતાં. ©Vibrant_writer

read more
છેલ્લી વિદાય અને દેખાડો 

જેને જીવતેજીવ મારા કામની કોઈ જલ્દી નહોતી, 
તે છેલ્લી વિદાય આપવામાં જલ્દી કરતાં હતા. 

જેણે આખી જિંદગી કેમ છો એમ પૂછ્યું નથી, 
એ મર્યા પછી કેમ નથી ની રાડો પાડતાં હતાં.
                                      © Vibrant_writer 
જેણે આખરી રસ્તે મોજ મસ્તીથી વાતો કરી, 
એ બળતા લાકડે અમસ્તુ જ રડતાં હતા.

જેણે જીવતેજીવ પાણીનો પ્યાલો નથી ભર્યો, 
તે મારા નામે પરબ બંધાવાની વાતો કરતાં હતાં.

© Vibrant_writer #છેલ્લી_વિદાય અને #દેખાડો 

જેને જીવતેજીવ મારા કામની કોઈ જલ્દી નહોતી, 
તે છેલ્લી વિદાય આપવામાં જલ્દી કરતાં હતા. 

જેણે આખી જિંદગી કેમ છો એમ પૂછ્યું નથી, 
એ મર્યા પછી કેમ નથી ની રાડો પાડતાં હતાં.
                         ©Vibrant_writer

Vibrant Writer

કોઈ પણ #પ્રેમ #સંબંધ #પાણી માં પડેલા #તેલ નાં ટીપાં જેવો હોવો જોઈએ ભલે બંને એકબીજાની સાથે રહે પણ પોતાનું #અસ્તિત્વ ગુમાવે નહીં. ©Vibrant_writer #vibrant_writer કલમ બોલી રહી છે. #pritliladabar #eklavy #Nojotogujarati nojotoગુજરાતી #Pyar #ishq #mohobbat #Love #Shayari #Love #Poetry #Quotes #lovequotes #SAD #Shayar #gujarati #follow #Like #writer #shayarilover #gujaratishayari #ishq #sadShayari #mohabbat #gujaratipoetry #loveshayari #poetrycommunity #Dil #shayaris #shayri #Thoughts

read more
કોઈ પણ પ્રેમ સંબંધ પાણીમાં પડેલા 
તેલનાં ટીપાં જેવો હોવો જોઈએ
ભલે બંને એકબીજાની સાથે રહે 
પણ પોતાનું અસ્તિત્વ ગુમાવે નહીં.
©Vibrant_writer કોઈ પણ #પ્રેમ #સંબંધ #પાણી માં પડેલા 
#તેલ નાં ટીપાં જેવો હોવો જોઈએ
ભલે બંને એકબીજાની સાથે રહે 
પણ પોતાનું #અસ્તિત્વ ગુમાવે નહીં.
©Vibrant_writer
#vibrant_writer કલમ બોલી રહી છે. #pritliladabar #eklavy #nojotogujarati #nojotoગુજરાતી #pyar #ishq #mohobbat #love
#shayari #love #poetry #quotes #lovequotes #sad #shayar  #gujarati #follow #like #writer #shayarilover #gujaratishayari #ishq #sadshayari #mohabbat #gujaratipoetry #loveshayari  #poetrycommunity #dil #shayaris #shayri #thoughts

Vibrant Writer

ભરપૂર #વરસાદ અને ત્યાર પછી સોળે કળાએ ખીલી ઊઠેલી #પ્રકૃતિ ને જોઈને એમ લાગે કે #પરમાત્મા કહી રહ્યા છે : તું ક્યાં મને નાની-નાની કોટડીઓમાં શોધે છે, જરા ચેતનવંતો થઈ આખો ઉઘાડ, હું ચારેતરફ હાજરાહજૂર છું. © Vibrant_writer

read more
ભરપૂર વરસાદ અને 
ત્યાર પછી સોળે કળાએ 
ખીલી ઊઠેલી પ્રકૃતિને જોઈને 
એમ લાગે કે પરમાત્મા કહી રહ્યા છે :
 તું ક્યાં મને નાની-નાની કોટડીઓમાં શોધે છે, 
જરા ચેતનવંતો થઈ આખો ઉઘાડ, 
હું ચારેતરફ હાજરાહજૂર છું.
© Vibrant_writer ભરપૂર #વરસાદ અને 
ત્યાર પછી સોળે કળાએ 
ખીલી ઊઠેલી #પ્રકૃતિ ને જોઈને 
એમ લાગે કે #પરમાત્મા કહી રહ્યા છે :
 તું ક્યાં મને નાની-નાની કોટડીઓમાં શોધે છે, 
જરા ચેતનવંતો થઈ આખો ઉઘાડ, 
હું ચારેતરફ હાજરાહજૂર છું.
© Vibrant_writer

Vibrant Writer

કાલે એક #બિસ્કીટ કે'તું : કોઈના #પ્રેમમાં ઉંડા ઉતરી જાઓ તો તેના પ્રેમ ની ગરમી તમારા #અભિમાનની કડકાઈ ને ઓગાળી દે છે.©Vibrant_writer #vibrant_writer કલમ બોલી રહી છે. #pritliladabar #eklavy #Nojotogujarati nojotoગુજરાતી #Pyar #ishq #mohobbat #Love #Shayari #Love #Poetry #Quotes #lovequotes #SAD #Shayar #gujarati #follow #Like #writer #shayarilover #gujaratishayari #ishq #sadShayari #mohabbat #gujaratipoetry #loveshayari #poetrycommunity #Dil #shayaris #shayri #Thoughts #Tea #biscuits

read more
કાલે એક બિસ્કીટ કે'તું :
કોઈના પ્રેમમાં ઉંડા ઉતરી જાઓ તો તેના પ્રેમ ની ગરમી 
તમારા અભિમાનની કડકાઈ ને ઓગાળી દે છે.
                                       ©Vibrant_writer કાલે એક #બિસ્કીટ કે'તું :
કોઈના #પ્રેમમાં ઉંડા ઉતરી જાઓ તો તેના પ્રેમ ની ગરમી 
તમારા #અભિમાનની કડકાઈ ને ઓગાળી દે છે.©Vibrant_writer
#vibrant_writer કલમ બોલી રહી છે. #pritliladabar #eklavy #nojotogujarati #nojotoગુજરાતી #pyar #ishq #mohobbat #love
#shayari #love #poetry #quotes #lovequotes #sad #shayar  #gujarati #follow #like #writer #shayarilover #gujaratishayari #ishq #sadshayari #mohabbat #gujaratipoetry #loveshayari  #poetrycommunity #dil #shayaris #shayri #thoughts
#tea #biscuits

Vibrant Writer

#સમયને એને બાંધ્યો છે, એ રાતમા ચમકતો #આગિયો છે, મુશ્કેલી સામી આવે તો એણે પોતાને સામે રાખ્યો છે. પોતાની તાકાતને ઓળખે છે, એ ઠંડા દિમાગનો #હાથી છે. રહસ્ય કહું એની તાકાતનું

read more
સમયને એણે બાંધ્યો છે,
એ રાતમા ચમકતો આગિયો છે,
 મુશ્કેલી સામી આવે તો 
એણે પોતાને સામે રાખ્યો છે. 
 
પોતાની તાકાતને ઓળખે છે, 
એ ઠંડા દિમાગનો હાથી છે.
રહસ્ય કહું એની તાકાતનું 
તો પરિવાર એનો સાથી છે 

મુશ્કેલીમાં એ ડગતો નથી,
આજીજી એ કરતો નથી.
યોગ્ય કામ કરવાનું હોય તો
એ પાછીપાની કરતો નથી.

જીવન ના મર્મ ને સમજીને 
જીવનને પોતે શણગાર્યુ છે.
અંદર છે પરમાત્મા જાણીને 
 પોતાને જ યોગ્ય બનાવ્યું છે. 
© Vibrant_writer #સમયને એને બાંધ્યો છે,
એ રાતમા ચમકતો #આગિયો છે,
 મુશ્કેલી સામી આવે તો 
એણે પોતાને સામે રાખ્યો છે. 
 
પોતાની તાકાતને ઓળખે છે, 
એ ઠંડા દિમાગનો #હાથી છે.
રહસ્ય કહું એની તાકાતનું

Vibrant Writer

એ પાછી વળી ગઈ..... લાગ્યું હતું આ વખતે પાછી નહીં વળે, પણ જરાક હાથ છોડ્યો કે વળી ગઈ. જેને હું ભરોસાપાત્ર નહોતો લાગતો, એ મારો ભરોસો તોડી ને વળી ગઈ. © Vibrant_writer

read more
એ પાછી વળી ગઈ..... 

લાગ્યું હતું આ વખતે પાછી નહીં વળે, 
પણ જરાક હાથ છોડ્યો કે વળી ગઈ.

જેને હું ભરોસાપાત્ર નહોતો લાગતો,
એ મારો ભરોસો તોડી ને વળી ગઈ.
© Vibrant_writer 
એના પેલાં જૂઠા શબ્દો જીતી ગયા, 
ને સાચી આંખો હારી ને વળી ગઈ. 

એનું પેલું તસમસ્તુ યૌવન રડતું રહ્યું,
એ મગજની આટીઘૂંટીમાં વળી ગઈ.

પેલાં હસતા બુદ્ધ જેવાં માણસ ને,
સાવ રડતો મુકી ને એ બસ વળી ગઈ.
© Vibrant_writer એ પાછી વળી ગઈ..... 

લાગ્યું હતું આ વખતે પાછી નહીં વળે, 
પણ જરાક હાથ છોડ્યો કે વળી ગઈ.

જેને હું ભરોસાપાત્ર નહોતો લાગતો,
એ મારો ભરોસો તોડી ને વળી ગઈ.
© Vibrant_writer
loader
Home
Explore
Events
Notification
Profile