Nojoto: Largest Storytelling Platform

તારી લાગણી ન ઓળખી શકતા હોય એ વ્યક્તિ તારી લાગણીને

તારી લાગણી ન ઓળખી શકતા હોય
એ વ્યક્તિ તારી લાગણીને લાયક નથી.
તું શાને જીદ કરે છે એનો જ થવાની,
એ વ્યકિત તારી જિંદગીનો નાયક નથી. #લાગણી #લાયક 
#જિંદગી 
#vibrant_writer 
#pritliladabar  
#yqmotabhai 
#yqgujarati
તારી લાગણી ન ઓળખી શકતા હોય
એ વ્યક્તિ તારી લાગણીને લાયક નથી.
તું શાને જીદ કરે છે એનો જ થવાની,
એ વ્યકિત તારી જિંદગીનો નાયક નથી. #લાગણી #લાયક 
#જિંદગી 
#vibrant_writer 
#pritliladabar  
#yqmotabhai 
#yqgujarati

#લાગણી #લાયક #જિંદગી #vibrant_writer #pritliladabar #yqmotabhai #yqgujarati