Nojoto: Largest Storytelling Platform

હદથી પણ વધુ ચંચળ નીકળી મારી લાગણીઓ એકવાર તને શું

હદથી પણ વધુ ચંચળ
 નીકળી મારી લાગણીઓ 
એકવાર તને શું મળી ગઈ
બસ તારી જ થઈને રહી ગઈ

નિકેતાશાહ

©Niketa Shah
  #Hum#niketashah1812wordsarelive