Nojoto: Largest Storytelling Platform

આગળ વધતા રહેવું, હોય કોઈ પણ દુવિધા; મહત્વનું છે ટ

આગળ વધતા રહેવું,
હોય કોઈ પણ દુવિધા;

મહત્વનું છે ટકી રહેવું,
ભલે હોય ઓછી સુવિધા;

સફળતા અવશ્ય મળશે,
બસ રાખી જુઓ શ્રધ્ધા. #ગુજરાતી #ગુજરાતી_કવિતા #yqmotabhai #yqgujarati #શ્રધ્ધા #સફળતા
આગળ વધતા રહેવું,
હોય કોઈ પણ દુવિધા;

મહત્વનું છે ટકી રહેવું,
ભલે હોય ઓછી સુવિધા;

સફળતા અવશ્ય મળશે,
બસ રાખી જુઓ શ્રધ્ધા. #ગુજરાતી #ગુજરાતી_કવિતા #yqmotabhai #yqgujarati #શ્રધ્ધા #સફળતા
krunaljadav7986

KRUNAL JADAV

New Creator

#ગુજરાતી #ગુજરાતી_કવિતા #yqmotabhai #yqgujarati #શ્રધ્ધા #સફળતા