Nojoto: Largest Storytelling Platform

શું કામનું...? જે હોઠો પરથી સહેજ લપસી પડયુંતું ક્

શું કામનું...?

જે હોઠો પરથી સહેજ લપસી પડયુંતું ક્યારનું,
થોડુંક  કઠિન  છે આ જગમાં  એને  સ્વીકારવું.

આવી ઉભુ આજ સામે જેને  નોતર્યુંતું ક્યારનું,
ને હવે વિચારીએ છીએ કે, આને કેમ ભગાડવું? 

આમ જોઈએ તો બધું એનાથી જ રળિયામણું,
અદ્રશ્ય ભલે પણ ખરા કામે તો એ જ છે કામનુ.

તપાસ  કરી જુવો પહેલાં પોતાની જાતની અંદર,
ભર્યું હશે હજુ અંદર ઘણું જે નથી કોઈના કામનું.

તાણીયે જો બધું સમજ્યા પછી એકબીજાના પગ,
તો  મેળવેલ  આ જ્ઞાન  આપણા સૌના શું કામનું?

By_🖋️🖋️🖋️ Gaha Vasim I. #શું_કામનું #સ્વીકાર #જીવન  #આપણે #કામનું

vasimgaha7376

vasim Gaha

New Creator

#શું_કામનું #સ્વીકાર #જીવન #આપણે #કામનું #કવિતા