Nojoto: Largest Storytelling Platform

White રમકડું ચાલતું રહેશે ભરી ઉપરવાળા એ ચાકી શ્

White રમકડું ચાલતું રહેશે 

ભરી ઉપરવાળા એ ચાકી

શ્વાસ એટલા જ ભરીશ

લેણાં દેણી જ્યાં સુધી બાકી.

©Maulik Vasavada
  #ગુજરાતી_કવિતા

#ગુજરાતી_કવિતા #ભક્તિ

135 Views