Find the Best ભક્તિ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutભક્તિ, ભક્તિવિડિયો, ક્રીષ્નભક્તિ, ભક્તિમાં, ભક્તિનો,
Krishna Mahida
White ૐનમ: શિવાય અમે તો કવિ થયા છે,એથી રવિથી ઉપર ગયા છે. છે શેષ મારામાં હજીએ બાકી એથી વિશેષ થયાં છે. અપમાન સહી ન શક્યા તારું ને ભડભડ બળી ગયા. રોકવા તાંડવ તારું મારા કેટલાં અવશેષ થયાં છે. અમૃત જેવા સસ્તા નથી કે બધાં જ પીવા તૈયાર થાય, સામર્થ્ય શિવ જેવું કોશિશ કરજે હળાહળ વિષ થયા છે. ભલે ગંગાને શીશ ધરો,ભલે ભીલડીને ભીતર ભરો, કે બધું જાણીએ છે કે અડધા અંગે નારેશ થયાં છે. ધ્યાનસ્થ તારી ધ્યાના હું તો આ તપ વિરહનું છે, યુગો યુગોથી અધૂરા નેણ રાહમાં અનિમેષ થયાં છે. આમતો અમ હૃદયના દ્વારે આવન જાવન ઘણી છે. હૃદય સિંહાસને જોઈ પ્રતીતિ તારી સૌ નામ શેષ થયા છે. ✍️ કૌશલ્યાબા એસ મહિડા "પ્રતીતિ" ©Krishna Mahida # શિવની પ્રતીતિ
# શિવની પ્રતીતિ
read moreRjSunitkumar
White राह कैसी भी कठिन क्यों न हो महाकाल पर भरोसा अतूट हे तो असंभव कार्य भी संभव हे। ©RjSunitkumar #Shiva
Jagadish Thakor
મારી જીવવાની રીત થોડી અલગ છે, હું ઉમ્મીદ પર નહીં પણ મારી માં સધીની દયા પર જીવું છું ©Jagadish Thakor માં સધી સીકોતર સદા સહાયતે
માં સધી સીકોતર સદા સહાયતે
read moreJagadish Thakor
White મારી માળાનો મણકો, તોપને તલવાર, સિંહણ નો અવતાર, સમાજ ને સરકાર, કુંવાસી ની કટાર, વાત નો વિસામો, વહાલ નો દરીયો મારી સધી સિકોતર માઁ ©Jagadish Thakor #Sad_Status
Jagadish Thakor
White 🙏હજારો પ્રશ્ન છે. જિંદગી મા છે પણ..જવાબ એક જ છે મારી 🌹Sadhi🌹 કરે એ ખરું🙏 ©Jagadish Thakor #Sadhi Aaj Ka Panchang
#Sadhi Aaj Ka Panchang
read more