Nojoto: Largest Storytelling Platform

માંગવાથી બધુ મળી જતું હોય તો નિષ્ફળતા વિશે કોઈ જા

માંગવાથી બધુ મળી જતું હોય તો
નિષ્ફળતા વિશે કોઈ  જાણતું ન હોત. 
મહેનત થી બધુ મળતું હોય તો,
મંદિરોમાં આટલી ભીડ ન હોત.
સવાર માટે  જો સપના ન હોય
તો રાત ની કિંમત  ન હોત.

 #મહેનત #yqgujarati #yqbaba_yqdidi #yqmotabhai
માંગવાથી બધુ મળી જતું હોય તો
નિષ્ફળતા વિશે કોઈ  જાણતું ન હોત. 
મહેનત થી બધુ મળતું હોય તો,
મંદિરોમાં આટલી ભીડ ન હોત.
સવાર માટે  જો સપના ન હોય
તો રાત ની કિંમત  ન હોત.

 #મહેનત #yqgujarati #yqbaba_yqdidi #yqmotabhai