Nojoto: Largest Storytelling Platform

માં આપ સમક્ષ રોજે આપણે અરજી કરી શકીએ પણ આપવું ના

માં આપ સમક્ષ રોજે 
આપણે અરજી કરી શકીએ પણ 
આપવું ના આપવું ઈ તો
આપની મરજી ની વાત છે
પણ જ્યારે જે પણ આપશો
ઈ બેસ્ટ માનું બેસ્ટ જ હશે
એ વિશ્વાસ છે અમને...

©RjSunitkumar
  દિલ થી માં માટે
sunitkumar9653

RjSunitkumar

Bronze Star
New Creator
streak icon720

દિલ થી માં માટે #ભક્તિ

162 Views