Nojoto: Largest Storytelling Platform

મારી ન માફ કરી શકાય તેવી ભૂલો પણ તે માફ કરી ને મને

મારી ન માફ કરી શકાય તેવી ભૂલો પણ તે માફ કરી ને મને સંભાળી લે છે.. 

બસ આટલી લાગણી વષૉવી ને તે મને લાખો દુ:ખ માથી ઉગારી લે છે.. 

#તુ_ને_તારી_વાતો (બુધ્ધુ) 😍😎

©adhura_sabdo
  #kinaara