Nojoto: Largest Storytelling Platform

રણ વચાળે મૃગજળો ધાતક હોય છે કાળાડિંબાગ વાદળો ઘાતક

રણ વચાળે મૃગજળો ધાતક હોય છે 
કાળાડિંબાગ વાદળો ઘાતક હોય છે 

સાચવીને ચાલજે હર રસ્તે પથ્થરા છે
જિંદગી કેરી   પળો ઘાતક હોય છે
                પ્રવીણ ગરવા સજનવા
રણ વચાળે મૃગજળો ધાતક હોય છે 
કાળાડિંબાગ વાદળો ઘાતક હોય છે 

સાચવીને ચાલજે હર રસ્તે પથ્થરા છે
જિંદગી કેરી   પળો ઘાતક હોય છે
                પ્રવીણ ગરવા સજનવા