Nojoto: Largest Storytelling Platform

સ્વસ્થતા - સુખની સાનુકૂળતા ધનપ્રાપ્તિ માટે કેટલાય

સ્વસ્થતા - સુખની સાનુકૂળતા

ધનપ્રાપ્તિ માટે કેટલાયે કર્મો કર્યા,
સ્વસ્થતા વગર એ ધનનાં ઢગલા નકામા ઠર્યા;
સુખની શોધમાં ગમે તેટલું ફર્યા,
ખરું જ કહેવાય છે "પહેલું સુખ તો જાતે નર્યા". #સ્વસ્થતા #ગુજરાતી #yqmotabhai #yqgujarati #yqchallenge #challenge

krunaljadav7986

KRUNAL JADAV

New Creator

#સ્વસ્થતા #ગુજરાતી #yqmotabhai #yqgujarati #yqchallenge #Challenge