મોટી હતી રાધા કે મોહન મોટો હતો એમાં ઉંમરનો ક્યાં કોઈ વિવાદ હતો બસ એમણે તો ભવ સાથે જીવવો હતો પણ એમને કોઈ રસ્તો જડ્યો ન હતો.. -કુંજદીપ #પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #distancelove #truelove #purelove #radhalovekrishna #missyou