Nojoto: Largest Storytelling Platform

Best gujaratishayri Shayari, Status, Quotes, Stories

Find the Best gujaratishayri Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutbest shayari for love in gujarati, bewafa shayari in love gujarati, gujarati shayari in gujarati language love sms, i love you in gujarati, radha krishna love quotes in gujarati,

  • 20 Followers
  • 101 Stories

Parth kapadiya

#sad_quotes #poeticinsan #parthkapadiya #gujarati #gujaratishayri #Dil #Prem #Lagani #Pyar love Krish Sankhariya Anshu writer Ankita Mishra Er.Narendra Baba Yogenddra Nath Yogi

read more
White કે હવે સમજણ ને સમજણ પડે તો સારું 
નહીં તો આમ પણ લૂંટાઈ જ ગયા છીએ 
સારા નરસાનો કયાં મળે છે હવે હિસાબ !
અમે તો ફૂલોથી ઘાયલ થયા છીએ

©Parth kapadiya #sad_quotes #poeticinsan #parthkapadiya #gujarati #gujaratishayri #dil #prem #lagani #pyar #love Krish Sankhariya  Anshu writer  Ankita Mishra  Er.Narendra Baba  Yogenddra Nath Yogi

Parth kapadiya

#Prem Love #parthkapadiya #poeticinsan #gujarati #gujaratishayri #aashiqui2 #aashiqui Krish Sankhariya Raj Purohit ji Bateshwar Dham Bah (Agra) Praveen Storyteller Author shivam kumar mishra Hindi Me Kavya हिन्दी में काव्य

read more
વાતું કરે ગામ આખું તને હું કેમ ગમાડું રે
આને કે પેલીને વ્હાલાં કોને કોને હમજાવું રે
મારી પાંહે જવાબ નહીં મારા પ્રેમ નો !
તું કે'તી હોય તો બૂમો પાડીને હંભળાવું રે

©Parth kapadiya #Prem #Love #parthkapadiya #poeticinsan #gujarati #gujaratishayri #aashiqui2 #aashiqui Krish Sankhariya Raj  Purohit ji Bateshwar Dham Bah (Agra) Praveen Storyteller Author shivam kumar mishra Hindi Me Kavya हिन्दी में काव्य

KhaultiSyahi

જીંદગીમાં એવી ભૂલ કોઈ દિવસ નઈ કરવાની...

જેને તમે સુધારી પણ ના શકો... અને

સામે વાળા એને  ભુલી પણ ના શકે...!!

©KhaultiSyahi #zingagi
#gujarati 
#gujaratishayri 
#khaultisyahi
#truth
#life
#imissyou 
#follow4follow

Mentor Poetry

Zindagi Mali Chhe To Ene Jivi Jano | Priyansi Patel | Gujarati Poetry & Storytelling | Mentor Poetry #gujarati #guajrat #gujaratipoem #gujaratishayri #gujaratipoetry

read more

sk

#loveshayri #gujaratishayri #પ્રેમ #Dard

read more

Ashish Parmar

quarantine time with this feeling #gujaratishayri #gujjuquotes #Love #crush #Poetry #shayri #Feeling #khayal

read more

Sandip Movadiya (Kavi)

Thank You આભાર ,

મારી અધૂરી વાર્તા ને પૂરી કરવા માટે ,
અને 
પૂરી વાર્તા ને અધૂરી મૂકવા માટે.

- સંદિપ મોવડિયા ( કવિ ) #gujaratishayri #gujju #gujarari #shayri #poem #kavita #kavi #love #prem #nojoto jinal dungrani

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile