ના થયો કોઈ ઈશારો ,ને હું તમારી થઈ, ના જોડાયું કોઈ નામ,ને હું તમારી થઈ, જે બાજી હતી મારી,ને જીત તમારી થઈ, તે ભગવાને ભી માન્યું, કે હું તમારી થઈ. #yqbaba #yqdidi #yqgujarati #ગુજરાતી #તમારી #collab #motabhai