Nojoto: Largest Storytelling Platform

એક એવા call ની રાહ જોઈને બેઠો છું ,, આવશે call ન

એક એવા call ની રાહ જોઈને બેઠો છું ,, 

આવશે call ને જાણીતો અવાજ બોલશે,,
યાર તું Tension ના લે હું છું ને બધું જ સંભાળી લઈશ,,

#તું_ને_તારી_વાતો (બુધ્ધુ) 

#miss_u_so_much

©adhura_sabdo
  #Top