Nojoto: Largest Storytelling Platform

...પોતાની... દરિયો આજે આવતી નદી ને કહે છે છિન્ન

...પોતાની...

દરિયો આજે આવતી નદી ને કહે છે 
છિન્ન ભિન્ન રીતે તને સજાવી દઉં
તું હા કહે કે ના કહે તુજને મારી બનાવી દઉં
અને આમ ખોટા અટક ચાળા ન કર
તુજને પારકી નઈ પોતાની બનાવી દઉં
સાથ આપિદે એ હવા એ ઘટા એ ઝરણાં
આજે મારા દિલની વાત હું તેને બતાવી દઉં
એ મેહુલિયા તું પણ થોડો થોડો વરસવા લાગ 
પલડતા પલડતા હું તેને મારા મન ની વાત જણાવી દઉં
લાવ ઘટા એ પત્રો , જે એની ગેર હાજરી માં લખ્યા હતા
ઝરણાં માં વહેતા વહેતા હું તેને સંભળાવી દઉં
                                             - દિપક.જે. વાઘેલા

©Vaghela Dipak
  #પોતાની

#પોતાની #શાયરી

77 Views