Nojoto: Largest Storytelling Platform

અમીધારા વરસી વાદળે, ધગધગતિ ધરતી ઠારે, આંબા ડાળે ક

અમીધારા વરસી વાદળે, ધગધગતિ ધરતી ઠારે, 
આંબા ડાળે કેરી નીતરે, ભીંજાવાને સર્વ નીકળે...
ઢાંકે રવિ, સૌ કોઈ નાચે, ચૈત્ર ચોમાસે પ્રેમના રાગે,
ચાંદ પણ આજે વહેલો જાગે, બની મુગટ, શોભે માથે...
સાંજ ને શૃંગાર વાયરો આપે, ધીમી ધારે, ધરા મહેકાવે,
તારી ઝલકને નજરો ઝંખે, 
ભીંજાયેલી લાગણી પૂછે...
ક્યાં મળશો તમે આજની સાંજે? 
શુ ચાલશો તમે મારી સાથે?
 #ahmedabad #todaysweather #મૌસમ #વરસાદ #yqmotabhai #gujrati #ગુજરાતી #yourquote

umangparmar6452

Umang Parmar

New Creator