Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી રંગોની જેમ ઉડતા શીખવું છે, ભાર બધો મૂકી

#જીવનડાયરી
રંગોની જેમ ઉડતા શીખવું છે,
ભાર બધો મૂકી, હવે ભળતા શીખવું છે,
નકારાત્મકતા ના સમયને કરીએ દહન જો,
સમયસર ચાલી, સમજીને આગળ,
પરિવારની ની જેમ સાથ દેતા શીખવું છે.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  પ્રેમથી પરિવારમાં રહેતા આવડે પણ અમુક લોકોના લીધે પરિવાર તૂટી પણ જાય છે, આવા લોકોથી દૂર રહી અને પરિવારને પ્રેમ કરો.
#Colors #પરિવાર #પ્રેમ #જીવનરંગો #Life #Falimy

પ્રેમથી પરિવારમાં રહેતા આવડે પણ અમુક લોકોના લીધે પરિવાર તૂટી પણ જાય છે, આવા લોકોથી દૂર રહી અને પરિવારને પ્રેમ કરો. #Colors #પરિવાર #પ્રેમ #જીવનરંગો Life #Falimy #જીવનડાયરી

173 Views