Nojoto: Largest Storytelling Platform

Makar Sankranti Messages આકાશી ઉડાન ભરવા પતંગ જમ

Makar Sankranti Messages  આકાશી ઉડાન ભરવા પતંગ 
જમીને કેટલા ગોથા ખાય છે
એમ આપણે ગમે કેટલા ગોથા
ખાઈએ આ મજાના જીવનમાં 
પણ આખરે પતંગ ની મંજિલ આકાશ
ને આંબવાની હોય છે એમ જ આપણે
પણ આખરે આપણા સ્વપ્ન સુધી
પહોંચી જ શકીએ છીએ...

©RjSunitkumar
  #MakarSankranti2024