Nojoto: Largest Storytelling Platform

*મોટી વાતો*‌ ૧૬-૬-૨૦૨૨ મોટી મોટી વાતો કરેને, અંદર

*મોટી વાતો*‌ ૧૬-૬-૨૦૨૨

મોટી મોટી વાતો કરેને,
અંદર પોલમપોલ ચાલે;
ઉંચું તીર રાખે અને,
નીચું નિશાન તાકે;
સપના જુવે મોટા મોટા ને,
પછી સાયકલમાં મોહ પામે,
આવી અજબ જેવી વાત છે..
*ભાવના ભટ્ટ અમદાવાદ*

©Bhavna Bhatt #મોટી વાતો... #Nojoto2liner 

#chains
*મોટી વાતો*‌ ૧૬-૬-૨૦૨૨

મોટી મોટી વાતો કરેને,
અંદર પોલમપોલ ચાલે;
ઉંચું તીર રાખે અને,
નીચું નિશાન તાકે;
સપના જુવે મોટા મોટા ને,
પછી સાયકલમાં મોહ પામે,
આવી અજબ જેવી વાત છે..
*ભાવના ભટ્ટ અમદાવાદ*

©Bhavna Bhatt #મોટી વાતો... #Nojoto2liner 

#chains
bhavnabhatt4968

Bhavna Bhatt

Bronze Star
New Creator
streak icon22

#મોટી વાતો... 2liner #chains #Nojoto2liner #વિચારો