Nojoto: Largest Storytelling Platform

તારી લાગણી છે કે લશ્કરી છાવણી ? આમ દર ત્રીજા દિવસ

તારી લાગણી છે કે લશ્કરી છાવણી ? 
આમ દર ત્રીજા દિવસે સરનામું બદલે છે.
કોઇ પત્ર લખે તો પણ ક્યાં સરનામે લખે. #પત્ર #લાગણી #છાવણી #yqmotabhai
તારી લાગણી છે કે લશ્કરી છાવણી ? 
આમ દર ત્રીજા દિવસે સરનામું બદલે છે.
કોઇ પત્ર લખે તો પણ ક્યાં સરનામે લખે. #પત્ર #લાગણી #છાવણી #yqmotabhai
umangparmar6452

Umang Parmar

New Creator

#પત્ર #લાગણી #છાવણી #yqmotabhai