Nojoto: Largest Storytelling Platform

સમુદ્ર તટે પહોંચી જાઉં એ શાંતિની ખોજમાં, જે કદાચ

સમુદ્ર તટે

પહોંચી જાઉં એ શાંતિની ખોજમાં,
જે કદાચ પાછળ છૂટી જીવનની મોજમાં;

વિચારોને અલગ દિશામાં વાળવા,
દરિયા કિનારાને નિહાળવા;

સાંભળું એ ખળ ખળ વહેતું પાણી,
જાણે પ્રકૃતિની નિર્મળ વાણી;

એ દ્રશ્ય લાગે સોહામણું, સાંજ હોય કે સવાર,
એને જ સમજી આભૂષણ, પ્રકૃતિએ કર્યો શણગાર. #મારું_પ્રિય_સ્થળ #ગુજરાતી #સમુદ્ર #yqgujarati #yqchallenge #challenge #yqmotabhai

krunaljadav7986

KRUNAL JADAV

New Creator

#મારું_પ્રિય_સ્થળ #ગુજરાતી #સમુદ્ર #yqgujarati #yqchallenge #Challenge #yqmotabhai