Nojoto: Largest Storytelling Platform

White હોઠો પર રાખી મૌન આંખોથી બોલે શબ્દ તારી આગળ

White હોઠો પર રાખી મૌન 
આંખોથી બોલે શબ્દ 
તારી આગળ મારું મન 
રહેવા માંગે સદા નિઃશબ્દ

©Niketa Shah
  #sad_shayari#niketashah1812wordsarelive