Nojoto: Largest Storytelling Platform

બગીચાના ફૂલને નથી ખબર કાલે સવારે એનું શું થવાનું.

બગીચાના ફૂલને નથી ખબર 
કાલે સવારે એનું શું થવાનું. 

મહાદેવને શિરે પૂજાશે
કે મૈયત પરની શાન બનવાનું

©Niketa Shah
  #thepredator#niketashah1812wordsarelive