Nojoto: Largest Storytelling Platform

White ખરાબ સમયની એક સારી બાબત દરેકને પસંદ આવે ખરાબ

White ખરાબ સમયની એક સારી બાબત
દરેકને પસંદ આવે
ખરાબ સમય આવતા જ 
પોતીકા સંબંધીઓ ની પરખ
જરૂર કરાવે....

©RjSunitkumar
  #sunset_time