Find the Best કોટ્સ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutકોટ્સ, ગુજરાતીકોટ્સ,
RjSunitkumar
White માણસ બ્લડ પ્રેશર ના ડર થી ખારુ ડાયાબિટીસ ના ડર થી ગળ્યું ખાવાનું છોડી શકે પણ ભગવાનના ડર થી હરામ નું ખાવાનું છોડી શકતો નથી... ©RjSunitkumar #sad_qoute
RjSunitkumar
Unsplash તમારું લેવલ જોઈ બંધાતા પ્રત્યેક સંબંધો એ એક લેવલ પૂરતો જ મર્યાદિત રહેવાનો.. ©RjSunitkumar #snow
अजनबी...
वो मेरे जिन अल्फाजों की तारीफ करती है, भूल जाती है, उसकी तारीफ में लिखे जाते हैं ©अजनबी...
RjSunitkumar
White તમારું સમાજ માં પદ,પૈસો, પ્રતિષ્ઠા, માન સન્માન જોઈ બંધાતા પ્રત્યેક સંબંધો નું આયુષ્ય તે પદ,પૈસો કે પ્રતિષ્ઠા, માન સન્માન છે ક્ષણિક ત્યાં પૂરતા મર્યાદિત જ રહેવાના.. જેવું ખતમ તેમ સંબંધો સ્વાર્થ ના પૂરા એમ સમજી લેવુ.. ©RjSunitkumar #love_shayari
RjSunitkumar
White તમારો ભરોસો જો તમારી જાત પર છે તો તમે ગમે ત્યાંથી શરૂઆત કરી આગળ વધી શકો છો.. ©RjSunitkumar #Sad_Status
अजनबी...
गर रविवार को भी तेरा दीदार ना हो बेहतर है हफ्ते में ये वार ही ना हो ©अजनबी... #Sunday
RjSunitkumar
Unsplash खुद के नशे में जीना भी तो सही मायने में इश्क ही तो हे। ©RjSunitkumar #snow
RjSunitkumar
Unsplash book જેવો મિત્ર કોઈ નથી આ જીવન માં.. ©RjSunitkumar #leafbook
RjSunitkumar
White કોઈ સાથે હોય કે ન હોય શું ફરક પડે છે તમે તમારી સાથે છો તો તમે ગમે ત્યાંથી શરૂઆત કરી જ શકો છો.. ©RjSunitkumar #love_shayari