Nojoto: Largest Storytelling Platform

રોજ રોજ થાકી જતું મન ક્યારેક થાકવાનું ભૂલી જાય છે,

રોજ રોજ થાકી જતું મન
ક્યારેક થાકવાનું ભૂલી જાય છે,
જાણે ઝાંખા થઈ ગયેલા
કોઈ રંગમાં ચમક આવી જાય છે,
ત્યારે અડશો નહીં એ પતંગિયાને
જ્યારે એના મનગમતા
ફૂલ પર બેસીને એ હરખાય છે. 💜💜
#મનનીવાતો #emotions #beinghuman #letyourselfbe #happymoments #carpediem #gujaratipoems #grishmapoems