Nojoto: Largest Storytelling Platform

Best gujaratipoems Shayari, Status, Quotes, Stories

Find the Best gujaratipoems Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutlove poems with poetic devices, love poems for your boyfriend from the heart in hindi, best shayari for love in gujarati, the way i love you poem, poetry in hindi on love,

  • 16 Followers
  • 274 Stories

Megi Assnani

keval parmar

"તારી ઝલક, સૌથી અલગ" ભાગ - 4 #LoveStory #Prem #nojotogujrati #gujarati_sahitya Love #gujaratiquotes #gujaratipoems #romance

read more

keval parmar

કે ભગત, નોખા નસીબના ખેલ. #Prem #RadhaKrishna #RadhaKrishna❤️ Love #luckyboyfriend #nojotogujrati #gujaratiquotes #gujaratipoems #gujarati

read more

Harsh Patel

બસ એક હર્ષની કમી છે મને....! #gujarati #gujaratipoems #Shayar #Shayari #Feeling

read more

Riddhi Shukla

એક ગરીબ 💔 #poor #gujarati #gujaratipoems #gujaratipoem #Gujaratikavita

read more
આજે મેં એક ગરીબ ને વલખાં મારતા જોયો
ખાવા આપો મને એવું કહી રડતા જોયો
મજબૂરી ના તળાવ માં એને તરબોડ જોયો
અંગ એનું એના હાથ થી ઢાંકતા જોયો
કડકડતી ઠંડીમાં એને ઠુઠવાએલો જોયો
એના પરિવાર ને હુંફ આપતા જોયો
સાહેબ એની કઠિનાઈ માં એને જોયો
જીવન જીવવા ની અભિલાષા ખોઈ બેઠેલો જોયો 
એની દૃષ્ટિ મુજ પર પડતાં એને રાહત મા જોયો
જીવ મા ફરી જીવ આવતા જોયો

-રિદ્ધિ શુક્લ

©Riddhi Shukla એક ગરીબ 💔
#poor 
#gujarati 
#gujaratipoems 
#gujaratipoem 
#Gujaratikavita

Riddhi Shukla

આવે જ્યારે મળવા મને✨ #Time #Problems #poem Poetry #gujarati #gujaratipoems #Gujaratikavita

read more
આવે જ્યારે મળવા મને

મળવા આવે જ્યારે તુ મને 
તો થોડો સમય લઈને આવજે
તારી બધી મુશ્કેલી ને મારી પાસે મૂકી જજે
વેદના વ્યથિત તારી કર ભલે બધી
પણ થોડો શ્વાસ લેવાનો પણ લેજે સમય
હળવો કરી તારા મન નો ભાર
સહેજઅમથુ સ્મિત ચેહરા પર લાવજે
આવે મને મળવા જ્યારે
 તો થોડો સમય લઈને આવજે

- રિદ્ધિ શુક્લ

©Riddhi Shukla આવે જ્યારે મળવા મને✨
#Time 
#problems
#poem 
#Poetry 
#gujarati 
#gujaratipoems 
#Gujaratikavita

radhika

મોત નુ ક્યારે otp નથી આવતું #gujarati #gujaratipoems #gujaratishayari

read more

sam90

દિલની દલીલો

Grishma Doshi

🧡📙📙🧡 #મનનીવાતો #Emotions #beinghuman #Choices #gujaratipoems #grishmapoems

read more
મન આ આડુ તેડુ થાય,
એને કાંઈ ફરક પડતો નથી
એમ કહેતું જાય કરતું જાય,
પણ જરા સરીખું વહાલ જોઈ
ડાહ્યું ડમરુ થવા તૈયાર થઈ જાય,
ઓ મન તારા કેટલા છે ડોળ
કે હવે મને મુજનો ભરોસો ના થાય,
ઓ મન તું કેમ આડુ તેડુ થાય? 🧡📙📙🧡
#મનનીવાતો #emotions #beinghuman #choices #gujaratipoems #grishmapoems
loader
Home
Explore
Events
Notification
Profile