Nojoto: Largest Storytelling Platform

Best grishmapoems Shayari, Status, Quotes, Stories

Find the Best grishmapoems Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutbest love shayari in gujarati for loving grilfriende, grief is the price we pay for love poem, grief is the price we pay for love quote, grief love quotes, poems about grief and loss of a loved one,

  • 1 Followers
  • 646 Stories

Grishma Doshi

मुझे पौधों को पानी देना पसंद है
उनको बढ़ते खिलते देखना पसंद है
और ऐसा लगता है शायद उसे भी
मेरा खिलना और खिलखिलाते रहना पसंद है। 🧡📙📙🧡
#plants #care #tenderness #love #growth #hope #hindipoems #grishmapoems

Grishma Doshi

I am at peace, yet
I find myself peaceful with you,
I am happy, yet
I find myself smiling more with you,
I am cautious, yet
I find myself comfortable with you,
Will I be selfish 
if for all these reasons 
I want to walk with you? 🧡📙📙🧡
#peace #happysmiles #comfortable #beingtogether #choosingyou #future #uncertainty #grishmapoems

Grishma Doshi

હવાની એ લહેરખીઓ જે મને
મારી પાસે લઈ આવે છે
એ મને ગમે છે
મારા શ્વાસમાં તાજગી ભરે છે
એ મને ગમે છે
આ શિયાળાની શરૂઆત
મને ગમે છે
જાણે મારામાં ઉઘડતી
હું મને ગમે છે. 🧡📙📙🧡
#winter #windgusts #freshness #breathing #seasons #happyme #poemfrommetome #grishmapoems

Grishma Doshi

🧡📙📙🧡 #મનનીવાતો #Emotions #beinghuman #Choices #gujaratipoems #grishmapoems

read more
મન આ આડુ તેડુ થાય,
એને કાંઈ ફરક પડતો નથી
એમ કહેતું જાય કરતું જાય,
પણ જરા સરીખું વહાલ જોઈ
ડાહ્યું ડમરુ થવા તૈયાર થઈ જાય,
ઓ મન તારા કેટલા છે ડોળ
કે હવે મને મુજનો ભરોસો ના થાય,
ઓ મન તું કેમ આડુ તેડુ થાય? 🧡📙📙🧡
#મનનીવાતો #emotions #beinghuman #choices #gujaratipoems #grishmapoems

Grishma Doshi

🧡🖤🖤🧡 #rapidfire #3linedetachmentpoem #detachment #attachment #Emotions #Numbness #YourQuoteAndMine #grishmapoems Collaborating with YourQuote Baba

read more
I used to be attached to attachments so much
I thought I could never detach, hearing that
detachment decided to attach with me. 🧡🖤🖤🧡
#rapidfire #3linedetachmentpoem #detachment #attachment #emotions #numbness #YourQuoteAndMine #grishmapoems

Collaborating with YourQuote Baba

Grishma Doshi

ડર લાગે છે કોઈ ભૂલ કરવાની
કંઈક ખોટું ના કરું એની
છતાંય નિર્ણય તો કરવો‌ જ રહ્યો,
ત્યારે લાગે છે
ગજબ છે ઈશ્વર તારી આ રીત
તારી યાદ અપાવવાની. 🧡📙📙🧡
#fear #decision #situation #fairness #beinghuman #prayer #god #grishmapoems

Grishma Doshi

#મનનીવાતો #grishmapoems

read more
આ અકળ મન ને એના ખેલ
પણ અજબ છે આજ એ કરતું
શાંત પડી કોઈક ઉધામાં કરતું
પણ આજ વખતે શોધવો હવે ઉકેલ. #મનનીવાતો #grishmapoems

Grishma Doshi

At the stage
where we are liking it
we do think about the future too,
but sometimes I wonder
about the connection we have
the connection we'll have
I wonder about my emotions,
you seem a little sure
but today I am wondering
do you wonder too? 🧡📙📙🧡
#liking #uncertainty #future #wondering #beingtogether #grishmapoems

Grishma Doshi

આ ઊંઘ આંખોમાં આવન-જાવન કરે
હું કરું ફરિયાદ,
ને એ મને કહે
તારે જોવા સપના ખુલ્લી આંખે
તે ક્યાં આવે તને‌‌ અમારી યાદ. 🧡📙📙🧡
#sleep #night #dreams #sleepyeyes #dreamwithopeneyes #future #gujaratipoems #grishmapoems

Grishma Doshi

સાંજ ધીમે ધીમે ઉતરે છે
પણ હવે ઉદાસ નથી હોતી,
રાતની રાહ જોવાય છે
પણ તારા તો જાણે
હવે આંખોમાં ઉગી જાય છે,
ને સવાર જાણે રોજ
સૂરજમુખી થઈને આવે છે,
આમ ધીમે ધીમે જિંદગી
તું મને આજકાલ
થોડી વધારે ગમતી લાગે છે,
બસ નજર ના લાગે તને
દિલ એટલું જ માંગે છે. 🧡📙📙🧡
#happiness #life #beautifulfeelings #life #hopes #twinklingeyes #sunflowers #grishmapoems
loader
Home
Explore
Events
Notification
Profile