Nojoto: Largest Storytelling Platform

આપણી સાથે બોલતા ચાલતા જીવતા આપણા માણસો જયારે એકદમ

આપણી સાથે બોલતા ચાલતા જીવતા આપણા  માણસો જયારે એકદમ થી દુનિયામાં થી જતા રહે ત્યારનો જે ખાલીપો જે દુઃખ જે કમી રહી જાય છે એ બોલી કે બતાવી શકાય એવી નથી હોતી...મનમાં બધી રોજ રોજ રીવાઇન્ડ થયા કરતી યાદો...ને આંખમાં આવતું પાણી..એ બધું જ છુપાવી ને મુખવટો ઓઢી ને જીવતા જવું બહુ અઘરું હોય છે...બહુ જ અઘરું.. 
બધી જગ્યા એ સ્ટ્રોંગ દેખાતું માણસ અંદર થી કેટલું તૂટેલું હોય છે એ કોઈ ને ખબર નથી હોતી... #હુંઅનેમારીવાતો #yqgujju #gujarati #yqmotabhai #yqgujarati #ગુજરાતી

darshana4860

Darshana

New Creator

#હુંઅનેમારીવાતો #yqgujju #gujarati #yqmotabhai #yqgujarati #ગુજરાતી