Nojoto: Largest Storytelling Platform

રાતો રે ઉમળકો મનમાં રે જાગ્યો જોને મને આ તો તારો ર

રાતો રે ઉમળકો મનમાં રે જાગ્યો
જોને મને આ તો તારો રંગ લાગ્યો

ઊર્મિઓ માણે એક અવસર જાણે
દિલને પણ પ્યારો પ્રસંગ છે લાગ્યો

કરેલી નાદાની મારી પકડાવા લાગી
તને મળવાનો મીઠો મુકદમો માંગ્યો

રોમ-રોમ મારું થવા લાગ્યું છે રંગીન
અંદરોઅંદર તો એક ઘેરો ઘા વાગ્યો 

જાગતી આંખોમાં ફરે બની તું તરબતર
સપનાઓ સાથેનો 'કલ્પ'નો જંગ જાગ્યો

               ✍🏻 ભાસ્કર રાવત "કલ્પ"

©Bhaskar Ravat #holi #gujarati #gazal #poem #Romantic 💞
રાતો રે ઉમળકો મનમાં રે જાગ્યો
જોને મને આ તો તારો રંગ લાગ્યો

ઊર્મિઓ માણે એક અવસર જાણે
દિલને પણ પ્યારો પ્રસંગ છે લાગ્યો

કરેલી નાદાની મારી પકડાવા લાગી
તને મળવાનો મીઠો મુકદમો માંગ્યો

રોમ-રોમ મારું થવા લાગ્યું છે રંગીન
અંદરોઅંદર તો એક ઘેરો ઘા વાગ્યો 

જાગતી આંખોમાં ફરે બની તું તરબતર
સપનાઓ સાથેનો 'કલ્પ'નો જંગ જાગ્યો

               ✍🏻 ભાસ્કર રાવત "કલ્પ"

©Bhaskar Ravat #holi #gujarati #gazal #poem #Romantic 💞