Nojoto: Largest Storytelling Platform

સત્ય હું છું વિશેષણ વિનાનું, નથી કોઈ માત્રા મ

સત્ય 

 હું  છું વિશેષણ વિનાનું,
નથી કોઈ  માત્રા મારે,
નામ છે મારું સત્ય.


હું છું  સાથ વિનાનું એકલું,
નથી કોઈ  સાચા મિત્ર મારે,
નામ છે મારું સત્ય.

©'મધુ'
  #Madhu
@મધુ
goswamidivya4472

'મધુ'

New Creator

#madhu @મધુ

153 Views