Nojoto: Largest Storytelling Platform

હકીકત માં એ વિચારું છું સમય જતાં હકીકત થતાં જોઉં

હકીકત માં એ વિચારું છું 
સમય જતાં હકીકત થતાં જોઉં છું 
વિચારોના વૃંદાવનમાં હવે એ વન થતાં જોઉં છું 
જ્યારે જ્યારે હું કઈક ધારું છું 
મન અને હૃદય માં એક છબી કંડારું છું 
અંતર મનમાં હોય છે ઘણા વિક્ષેપ તોયે 
સહજ જળ બની ફરી શાંત થાઉ છું 
જ્યારે જ્યારે હું કઈક ધારું છું
કરવા જે ધારેલું મથી રહ્યો હોય એવું લાગે છે 
આજ મને મારું ધારેલું ફળતું હોય એવું લાગે છે
જો કોઈ હોય એવું ચિત્ર તો દોરેલું લાગે છે 
હવે નથી કોઈ મિત્ર સ્વજાત સમો એવું
આ અકારણ ધારેલી દુનિયામાં લાગે છે આજના ચેલેન્જ માટે #ધારણા વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

આજના ચેલેન્જ માટે #ધારણા વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai