Nojoto: Largest Storytelling Platform

ફુલોથી 'માં' ને સજાવું, દિન રાત એમના ગુણગાન ગાવું,

ફુલોથી 'માં' ને સજાવું,
દિન રાત એમના ગુણગાન ગાવું,
શક્કરની પ્રસાદી ધરાવું,
માં બ્રહ્મચારિણીના સ્તોત્ર ગાવું,
કુટુંબીજનો ના સ્વાસ્થ્ય માટે,
માતાજી ને પ્રાર્થના કરું,
એ માં બ્રહ્મચારિણીને શત્ શત્ નમન 🙏
🙏જય માતાજી 🙏 સુપ્રભાત!!
આજે #આરાધના  વાપરો અને માં બ્રહ્મચારિણીની સ્તુતિ કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai
ફુલોથી 'માં' ને સજાવું,
દિન રાત એમના ગુણગાન ગાવું,
શક્કરની પ્રસાદી ધરાવું,
માં બ્રહ્મચારિણીના સ્તોત્ર ગાવું,
કુટુંબીજનો ના સ્વાસ્થ્ય માટે,
માતાજી ને પ્રાર્થના કરું,
એ માં બ્રહ્મચારિણીને શત્ શત્ નમન 🙏
🙏જય માતાજી 🙏 સુપ્રભાત!!
આજે #આરાધના  વાપરો અને માં બ્રહ્મચારિણીની સ્તુતિ કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai
kaushik14609033

kaushik

New Creator

સુપ્રભાત!! આજે #આરાધના વાપરો અને માં બ્રહ્મચારિણીની સ્તુતિ કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai