Nojoto: Largest Storytelling Platform

લગોલગ બેઠા બંને નદીને કાંઠે આમ અલગ અલગ આમ સાથે ભ

લગોલગ બેઠા બંને નદીને કાંઠે 
આમ અલગ અલગ આમ સાથે 
ભુલાવી આખી દુનિયાની માયા 
રાધા-કૃષ્ણ પ્રેમ ઉજવે સંગાથે

©Niketa Shah
  #radhakrishnalove#niketashah1812wordsarelive