Nojoto: Largest Storytelling Platform

...તોય બસ છે. ઈચ્છાઓ મહાન બનવાની તારી વ્યર્થ છે,

...તોય બસ છે.

ઈચ્છાઓ મહાન બનવાની તારી વ્યર્થ છે,
પહેલાં તું માણસ બની  શકે તોય બસ છે.

દાન  કરવાની વાત  તો તું હવે મેલ પડતી,
પહેલાં  સૌને નડવાનું  ટાળ  તોય બસ છે.

વધી  છે જિંદગી તારી  બસ મુઠ્ઠી જેટલી,
અબોલા  તારા બધા  મટાડ તોય બસ છે.

ચડી ગયો છે તને પણ આ દુનિયાવી રંગ,
પહેલાં  નશો આનો  ઉતાર  તોય બસ છે.

બધે જ ના  હોય ભૂલ  એની  એકલાની,
તારી પણ  હશે એ સ્વીકાર  તોય બસ છે.

By_🖋️🖋️🖋️ Gaha Vasim I. #મહાનતા #માણસ #તોય_બસ_છે #નશો #ભૂલ
...તોય બસ છે.

ઈચ્છાઓ મહાન બનવાની તારી વ્યર્થ છે,
પહેલાં તું માણસ બની  શકે તોય બસ છે.

દાન  કરવાની વાત  તો તું હવે મેલ પડતી,
પહેલાં  સૌને નડવાનું  ટાળ  તોય બસ છે.

વધી  છે જિંદગી તારી  બસ મુઠ્ઠી જેટલી,
અબોલા  તારા બધા  મટાડ તોય બસ છે.

ચડી ગયો છે તને પણ આ દુનિયાવી રંગ,
પહેલાં  નશો આનો  ઉતાર  તોય બસ છે.

બધે જ ના  હોય ભૂલ  એની  એકલાની,
તારી પણ  હશે એ સ્વીકાર  તોય બસ છે.

By_🖋️🖋️🖋️ Gaha Vasim I. #મહાનતા #માણસ #તોય_બસ_છે #નશો #ભૂલ
vasimgaha7376

vasim Gaha

New Creator

#મહાનતા #માણસ #તોય_બસ_છે #નશો #ભૂલ #કવિતા