Nojoto: Largest Storytelling Platform

સમુદ્ર ખોટા ઘમંડ માં રઇ ગયો તું પહાડ ,જો નદી તને મ

સમુદ્ર ખોટા ઘમંડ માં રઇ ગયો તું પહાડ ,જો નદી તને મૂકી ને ચાલી ગઈ 
મોજા ઉછળવા લાગ્યા સમુદ્ર ના હૈયે ,કે નદી મારા સમીપ આવી ગઈ 
મોટા નો દેખાવ સાનો મને તો જો આ સાદગી ફાવી ગઈ 
તૂટ્યો આડંભ જ્યારે મન નો તો અનેરી મઝા આવી ગઈ 

Dj #wod #ઘમંડ

wod #ઘમંડ #શાયરી