Nojoto: Largest Storytelling Platform

સવારે મંદિર સાંજે હોટેલ રાતે સિનેમા હાઉસ ફૂલ છે ફ

સવારે મંદિર 
સાંજે હોટેલ
રાતે સિનેમા હાઉસ ફૂલ છે
ફ્રેન્ડ લીસ્ટ અને ફોલોઅર 
ઘણાં બધાજ છે પણ
પોતીકા સંબંધો ડાઉટ ફૂલ છે..

©RjSunitkumar
  #nightthoughts