Nojoto: Largest Storytelling Platform

એક પુષ્પ આજ પણ અંકબંધ છે બંધ પુસ્તક માં... તેની ફ

એક પુષ્પ આજ પણ અંકબંધ છે બંધ પુસ્તક માં... 
તેની ફોરમ આજ પણ અંકબંધ છે મારા મન માં...
આજ સુકાઈ પડ્યા છે પાન સમય ના વહેણ માં..
લાગણી ની ભીનાશ આજ પણ શોધું છું મન માં... પુષ્પ હોય કે પુષ્પગુચ્છ

સૌપ્રથમ કોને આપેલું અને શું કામ ?
ચાલો આજે એ યાદ તાજી કરીએ

🛎 કોલેબ કર્યા બાદ કમેન્ટ માં ડન લખવાનું નાં ભુલતા મિત્રો

purvishah8999

purvi Shah

New Creator

પુષ્પ હોય કે પુષ્પગુચ્છ સૌપ્રથમ કોને આપેલું અને શું કામ ? ચાલો આજે એ યાદ તાજી કરીએ 🛎 કોલેબ કર્યા બાદ કમેન્ટ માં ડન લખવાનું નાં ભુલતા મિત્રો #Flower #YourQuoteAndMine #gujarati #ગુજરાતી #yqgujrati #GujaratiwriterS0308