Find the Best yqgujrati Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Darshana
અંત શક્ય નથી આ કહાની નો... કહાની જ અધૂરી રહી ગઈ .. પ્રેમ છે તો રહેશે જ વાત આપણી ભલે અધૂરી રહી ગઈ... #મુ=મારાથી,હુંથી #સફર #ગુજરાતી #yqmotabhai #yqgujrati #yqbaba #yqpowerimo #YourQuoteAndMine Collaborating with Maan Gohil
#મુ=મારાથી,હુંથી #સફર #ગુજરાતી #yqmotabhai #yqgujrati #yqbaba #yqpowerimo #YourQuoteAndMine Collaborating with Maan Gohil
read moreNidhi Adhyaru
જીવનની અમુક પળો જયારે યાદ બની જાય ત્યારે જીવાયેલી એ પળો કરતા પણ વધુ મીઠી લાગે. #જીવનનામૂલ્યો #યાદોનુંપાનું #yqgujrati #yqmotabhai
#જીવનનામૂલ્યો #યાદોનુંપાનું #yqgujrati #yqmotabhai
read moreNidhi Adhyaru
અત્યારે જીવીએ એટલું કાફી છે, કારણકે હજુ ઘણું હાંસલ કરવાનું બાકી છે. #હાલત#midnight thoughts #yqbaba #yqmotabhai #yqgujrati #yqdidi
#હાલત#Midnight thoughts #yqbaba #yqmotabhai #yqgujrati #yqdidi
read moreNidhi Adhyaru
સફળતા પ્રાપ્ત કરવા માટે મહેનત ના કરો, પણ તમારા કામને એવું બનાવી દો કે સફળતા આપોઆપ મળી જાય. #midnightthoughts #yqbaba #yqgujrati #yqdidi
#midnightthoughts #yqbaba #yqgujrati #yqdidi
read moreમસ્તાન
જ્યારે બધું જ તમારા સમક્ષ સુક્ષ્મ જણાય, પોતાને વિરાટ સ્વરૂપે અનુભવ કરવા લાગો ત્યારે સમજવું કે તમે સમાધિ ની અવસ્થા માં પ્રવેશ કરો છો..... #yqgujrati #yqmotabhai #gujarati #મસ્તાન #ગુજરાતી #સમાધિ
#yqgujrati #yqmotabhai #gujarati #મસ્તાન #ગુજરાતી #સમાધિ
read moreમસ્તાન
શબ્દ માત્ર શબ્દ નથી હજારો અફરાતફરી નો પિતા છે #ગુજરાતી #શબ્દો #અફરાતફરી #yqgujrati #yqmotabhai
#ગુજરાતી #શબ્દો #અફરાતફરી #yqgujrati #yqmotabhai
read morekaushik
"વજ્ર જ્વાલા" પૌરાણિક પાત્ર કુંભકર્ણની પત્ની અને બલી રાજાની પુત્રી એટલે વજ્ર જ્વાલા.. - કૌશિક દવે Caption માં વાંચો... "વજ્ર જ્વાલા " " પૌરાણિક પાત્રો આજુબાજુની વાર્તા " " કુંભકર્ણની પત્ની વજ્ર જ્વાલાનું પાત્ર " વજ્ર જ્વાલા મહાબલી બલી રાજાની પુત્રી. વિષ્ણુ ભક્ત પ્રહલાદનો પુત્ર વિરોચન.વિરોચનનો પુત્ર મહાબલી બલી રાજાને વિષ્ણુ ભગવાનના વામન અવતારે પાતાળે મોકલ્યા હતા.
"વજ્ર જ્વાલા " " પૌરાણિક પાત્રો આજુબાજુની વાર્તા " " કુંભકર્ણની પત્ની વજ્ર જ્વાલાનું પાત્ર " વજ્ર જ્વાલા મહાબલી બલી રાજાની પુત્રી. વિષ્ણુ ભક્ત પ્રહલાદનો પુત્ર વિરોચન.વિરોચનનો પુત્ર મહાબલી બલી રાજાને વિષ્ણુ ભગવાનના વામન અવતારે પાતાળે મોકલ્યા હતા.
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited