Nojoto: Largest Storytelling Platform

*શોધું છું* ૫-૭-૨૦૨૨ શોધું છું તને ચેહર મા, તું

*શોધું છું* ૫-૭-૨૦૨૨

શોધું છું તને ચેહર મા,
 તું કયાં ખોવાઇ ગઈ રે..

હું શોઘુ તને ગોરના કુવે મા,
નાયણા રૂપાની દેવી ત્યાં મળ્યા રે.

હું શોધું તને અડાલજ માં..
મળ્યા ચેહર માં ભટ્ટ પરિવાર માં..

હું શોધું તને ચેહર મા,
સમડી સ્વરૂપે હાજર થઈ મા.

હું શોધું તને ચેહર મા
વાયુવેગે હાજરી આપી ગયા મા.

હું શોધું તને ચેહર મા,
ભાવનાની કલમ થકી શબ્દ રૂપે મળ્યાં.

હું શોધું તને ચેહર મા..
 અખંડ જ્યોત રૂપે પ્રકાશિત થઈ છે..
*કોપી આરક્ષિત* *©️*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #શોધું છું... #Nojoto 

#scared
*શોધું છું* ૫-૭-૨૦૨૨

શોધું છું તને ચેહર મા,
 તું કયાં ખોવાઇ ગઈ રે..

હું શોઘુ તને ગોરના કુવે મા,
નાયણા રૂપાની દેવી ત્યાં મળ્યા રે.

હું શોધું તને અડાલજ માં..
મળ્યા ચેહર માં ભટ્ટ પરિવાર માં..

હું શોધું તને ચેહર મા,
સમડી સ્વરૂપે હાજર થઈ મા.

હું શોધું તને ચેહર મા
વાયુવેગે હાજરી આપી ગયા મા.

હું શોધું તને ચેહર મા,
ભાવનાની કલમ થકી શબ્દ રૂપે મળ્યાં.

હું શોધું તને ચેહર મા..
 અખંડ જ્યોત રૂપે પ્રકાશિત થઈ છે..
*કોપી આરક્ષિત* *©️*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #શોધું છું... #Nojoto 

#scared
bhavnabhatt4968

Bhavna Bhatt

Bronze Star
New Creator
streak icon13

#શોધું છું... # #scared #કવિતા