Nojoto: Largest Storytelling Platform

વ્હાલી દીકરી (પપ્પાની વ્યથા) છે તું મારાથી દૂર

વ્હાલી દીકરી (પપ્પાની વ્યથા)  
છે તું મારાથી   દૂર પણ મારાં હર્દયમાં  જ સમાયેલી છે.
 તું મારા સ્મિત નું કારણ છે,
 તું મારા દુઃખોને નિરાકરણ છે.

 તારી મીઠી મીઠી બોલી ને, ઝાંઝરી નો રણકાર,
ગુંજે છે આજે પણ, મને એનો ભણકાર.

તારા વગર સૂનું છે, ઘરનું આંગણું,
જોવે છે રાહ તારી, ઘરનું  બારણું.

તું મારા આંખનો સિતારો છે,
તું મારા હર્દય નો ધબકારો છે.

'મધુ'
ગોસ્વામી દિવ્યા #દીકરી

goswamidivya4472

'મધુ'

New Creator

#દીકરી #કવિતા