Nojoto: Largest Storytelling Platform

મારી રાહ જોવામાં અંધારી રાતને લોકો સહે છે, અંધકારથ

મારી રાહ જોવામાં અંધારી રાતને લોકો સહે છે,
અંધકારથી બચવા સદૈવ ઉજાસ હોય ત્યાં રહે છે.

આંખો ખુલે એ પહેલા જ હું આવી જઈશ,
એમ વિચારી સૂવા માટે આંખો બંધ કરે છે;
હું તો ત્યાં જ ઊભો છું, 
આ ધરતી છે જે ફરે છે.

અંધકાર આંખો હોવાં છતાં લોકોને અંધ બનાવે છે,
પ્રકાશ આખું ચિત્ર સ્પષ્ટ કરીને સંબંધ બનાવે છે.

ધરતી જ અંધકાર - પ્રકાશ બંનેથી લોકોને અવગત કરે છે,
પણ મારા આગમનથી જ નવા દિવસનું સ્વાગત કરે છે. અહીં આપેલી અધૂરી પંક્તિને અર્થપૂર્ણ રીતે પૂર્ણ કરો.
આજના ચેલેન્જ માટે #સૂર્ય વાપરો. 
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

krunaljadav7986

KRUNAL JADAV

New Creator

અહીં આપેલી અધૂરી પંક્તિને અર્થપૂર્ણ રીતે પૂર્ણ કરો. આજના ચેલેન્જ માટે #સૂર્ય વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai