Nojoto: Largest Storytelling Platform

એ...વર્ષા જરાક રોકાઈ જાને મારા પિયુના આવાની વેળા

એ...વર્ષા જરાક રોકાઈ જાને 
મારા પિયુના આવાની વેળા થઈ છે 
એ આવે પછી વરસતી રહેજે 
એમને મારી પાસે રોકવાની 
મને ઘણી ઈચ્છા થઈ છે

©Niketa Shah
  #RAIN_VECTOR#niketashah1812wordsarelive