Nojoto: Largest Storytelling Platform

*મંદિર* ૧૪-૬-૨૦૨૨ અડાલજ મારું રૂડું ધામ રે નાયણા

*મંદિર* ૧૪-૬-૨૦૨૨

અડાલજ મારું રૂડું ધામ રે
નાયણા રૂપાનુ અમર નામ રે.

ગોરના કુવે બેઠી ચેહર મા રે,
રમેશભાઈ ની જાગતી દેવી રે.

મણિનગરમાં મંદિર શોભતું રે,
ભકતો હરખે દર્શને આવતાં રે.

વિશ્વનો શ્વાસ ચેહર માતા છે રે,
રાહ જેની ચાલતા એ સેવકો  રે.

ભાવના  ગુણગાન  ગાય  છે રે,
અગાધ કૃપાથી પાર પમાય છે રે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #મંદિર... #Nojoto2liner 

#Starss
*મંદિર* ૧૪-૬-૨૦૨૨

અડાલજ મારું રૂડું ધામ રે
નાયણા રૂપાનુ અમર નામ રે.

ગોરના કુવે બેઠી ચેહર મા રે,
રમેશભાઈ ની જાગતી દેવી રે.

મણિનગરમાં મંદિર શોભતું રે,
ભકતો હરખે દર્શને આવતાં રે.

વિશ્વનો શ્વાસ ચેહર માતા છે રે,
રાહ જેની ચાલતા એ સેવકો  રે.

ભાવના  ગુણગાન  ગાય  છે રે,
અગાધ કૃપાથી પાર પમાય છે રે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #મંદિર... #Nojoto2liner 

#Starss
bhavnabhatt4968

Bhavna Bhatt

Bronze Star
New Creator
streak icon24

#મંદિર... 2liner #Starss #Nojoto2liner #કવિતા